Posts

Showing posts from April, 2026

ગુજરાતના કાકડકુઇ( નેત્રંગ) મુકામે વિદ્યાભારતી શિક્ષણ સહાયતા સમિતિ અને વિશ્વબંધુ પરિવાર આયોજીત જનજાતીય વિસ્તારના ૫૧ સમુહલગ્ન પ્રસંગે( દિ ૨૩.૪.૨૦૨૬)

Image
  આજનો દિવસ પવિત્ર અને મહત્વનો દિવસ વૈશાખ સુદ ૭ તા ૨૩.૪.૨૦૨૬ ચિત્રગુપ્ત ભગવાન પ્રાગટ્ય દિન વિજયનગર સામ્રાજ્ય સ્થાપના દિન  ગંગા સપ્તમી અવતરણ દિન  ક્રાતિવીર બાબુ કુવરસિંહ જન્મદિન  સમીજસુઘારક પંડિતા રામબાઇ    જન્મદિન વિદયાભારતી વનવાસી શિક્ષણ માધવ વિદ્યાપીઠ વિશવબંધુ પરિવાર રાષ્ટ્ર ઋષિ ગુરુબંધુ શશીભાનુ    રાજ યોગી આયોજીત ૫૧ જનજાતીય સમુહલગ્ન આજે મને આનંદ છે કે આપણે એવા મંગલ અવસરે ભેગા થયા છીએ જ્યાં સાદગી અને સંસ્કારનો સંગમ થયો છે. સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનું સાધન નથી, પણ સમાજને એક તાંતણે બાંધવાનું માધ્યમ છે.  જ્યારે એક જ મંડપ નીચે અનેક દીકરીઓ વિદાય લે છે, ત્યારે તે સાબિત કરે છે કે સમગ્ર સમાજ એક પરિવાર છે. ભભકાદાર ખર્ચ અને દેખાડા પાછળ પૈસા ઉડાવવા કરતા, એ જ પૈસા જો નવદંપતીના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવે તો એ સાચા અર્થમાં 'કન્યાદાન' છે.            ગુજરાતની આ ધરા હંમેશા નવી રાહ ચીંધતી રહી છે. આજે આ નવયુગલો જે સાદાઈથી જીવનના નવા સોપાન સર કરવા જઈ રહ્યા છે, તે બદલ આયોજકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આવો, આપણે સૌ સાથે...

Ayushman Bhav: by Organiser weekly at Ahmedabad

Image
  Valedictory session —////—- India today needs role models in the healthcare sector, who can inspire the next generation of doctors dedicate their lives to service and build a healthy nation. Healthcare must not be viewed merely as a profession but as a form of national service, said Dr Jayantibhai Bhadeshiya, Paschim Kshetra Sanghchalak of the Rashtriya Swayamsevak Sangh, during the valedictory session. Ayushman Bhava: Holistic Healthcare Confluence 2026; hosted by Organiser, concluded on March 7 at Jatelpur in Ahmedabad, Gujarat. The 'Ayushman Bhava' event was held with the theme of holistic approach and was attended by Purnesh Modi, Deputy Speaker of the Gujarat Legislative Assembly, as the Chief Guest. While delivering the address, institutions across the country are already demonstrating such models of service. Emphasising the ethical foundations of healthcare, Dr Bhadeshiya said the sector must be guided by strong principles beyond affordability alone. "In the healt...