સંઘ સૃષ્ટિમાં કાર્યકર્તા ની ભૂમિકા
સંઘ સૃષ્ટિમાં કાર્યકર્તા ની ભૂમિકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી સૌરાષ્ટ્ર પ્રાંત સંમેલન 12 6 2026
________
સુખ અને જીવન લક્ષ્ય
• માનવ જાતની અપેક્ષા : સુખ સુખ મળે ન મળે તેવું નથી ઉદાહરણ સસલાને શિંગડા ન હોય
• સુખ માટે બધા પ્રયત્નો કરે:
• સુખ શરીરનું સુખ સુંદર સ્વાદિષ્ટ ભોજન નો સ્વાદ,
• સુખ મનનું સુખ ,હર્ષ પ્રસંગ આનંદ ,
• સુખ બુદ્ધિ સુખ , લોકપ્રિયતા કાવ્ય લેખન આપણી કલાની લોકો માન આપે
• પરંતુ માનવ જીવન માટે સૌથી ઉપયોગી એકાત્મક સુખ, ક્યારે મળે ? જ્યારે વ્યક્તિ સ્વાર્થી ઉપર ઉઠે ,સ્વ કેન્દ્રતા દૂર થાય ,વિશ્વાત્મક માનવ બને
• વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વ સૃષ્ટિથી પરમેષ્ઠી સુધી પહોંચે
• જ્ઞાનેશ્વર સ્વામી એ કહ્યું છે કે "છે જોજો વાંચી લે તો તો લાહે "જેને જે જોઈએ તે મળે
• પરંતુ આવા સુખનો આધાર કે ધર્મ છે
• ધર્મ: સ્વ થી ઉપર આત્મવિલોપી થવું ,અહંકાર ભાવ નાબૂદ થવો, બંધુતા અને સામુહિકતા વિકાસ પામે
• એ આપણા દેશની સંસ્કૃતિ ધર્મ અને સમાજની વિશેષતા રહી .કાળક્રમે આ ગુણોમાં જ્યારે ક્ષય આવ્યો ત્યારે આ દેશનો અનેક અવતારો મહાપુરુષોએ પ્રયત્નોની દિશા વાત કરી આવી જ એક દિશા એટલે 1925 માં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS
સંઘ સૃષ્ટિ એટલે શું?
• ઘણા લોકો સંઘ પરિવાર કહે, ઘણા લોકો સંઘને વિવિધ સંગઠનો કહે અલગ અલગ નામોથી ઓળખતા આ બધા જ સંઘ અને સમ વિચારી સંગઠનો છે ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવરે કહ્યું હતું કે સંઘ ફક્ત સ્વયંસેવક નું નિર્માણ કરશે .પરંતુ સ્વયંસેવક સમાજ જીવનના બધા જ ક્ષેત્રમાં જઈને ત્યાં સમાજ પરિવર્તન અને રાષ્ટ્રની સર્વડિંગ ઉન્નતિનું કામ કરશે .આનો જ પરિણામ એટલે સમાજ જીવનમાં વિવિધ વિષયોના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હિંદુત્વની
વિચારધારા સાથે ના સંગઠનો .જેને સામાન્ય જન સમાજ સંઘ પરિવાર તરીકે ઓળખે છે .આપણે બધા સમ વિચારી સંગઠનો અને આજના આ પ્રવચનના વિષયમાં સંઘ સૃષ્ટિ એવું નામ થી વાત કરીએ
• દતોપંત જી કહે છે કે સંઘ પરિવાર વિષય આપણે કહીએ છીએ કે આપણે બધા એક છે અને પાછા કહીએ છીએ અલગ છીએ તો આપણામાં સામ્યતા શું છે? विचार ,वाणी और व्यवहार
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम्
परमात्मा सम्पूर्ण इन्द्रियोंसे रहित हैं और सम्पूर्ण इन्द्रियोंके विषयोंको प्रकाशित करनेवाले हैं;
आसक्तिरहित हैं और सम्पूर्ण संसारका भरण-पोषण करनेवाले हैं;
तथा गुणोंसे रहित हैं और सम्पूर्ण गुणोंके भोक्ता हैं।
જે સંઘને સંઘ પરિવારના ક્ષેત્રની બાબતમાં કહેવાય છે
• સંઘ સૃષ્ટિમાં બે કામ છે (૧) ધર્મ પ્રણવ વ્યક્તિ માનસનું નિર્માણ અને (૨) ધર્માધિષ્ઠિત સમાજ રચના .આ બંને જ્યારે એકત્ર થાય ત્યારે રાષ્ટ્રપૂનઃ નિર્માણ થાય. આ કામમાં ભૂમિકા રાજસતાની ગૌણ છે .સામૂહિક નેતૃત્વ અને રાષ્ટ્ર ચેતના યુક્ત સમાજ અને તેનો સંગઠન મહત્વના છે .અને આ કાર્ય કરનાર આપણે સૌ કાર્યકર્તાઓ છે
• સંઘ સંઘની શાખા શાખા દ્વારા વ્યક્તિ નિર્માણ સ્વયંસેવક નિર્માણ વિભિન્ન ક્ષેત્રોમાં પદાર્થ પણ ત્યાં હિન્દુજીવન પદ્ધતિ હિંદુ જીવન મૂલ્યો સ્વાયત સંગઠનનું સંસ્થાઓનું નિર્માણ એની રચનાથી પરિણામ યુગાનુકુળ ધર્માધિષ્ઠિત સમાજ રચના.
આપણી રચના પદ્ધતિ અને પરિણામ
• નજીક આવવું intimation
• પરિચય orientation
• સક્રિયતા participation
• જવાબદારી execution
• To.learn swiming while you swim
1. હું સામાન્ય સ્વયંસેક પૂ ગુરુજી
2. જનરલ વૈદ્ય હત્યા: શ્રદ્ધાંજલિ He was true solider
3. કાર્યકર્તા lalten ફાનસ kach
4. કાર્યકર્તા: શક્તિ પ્રતિભા, લોક વ્યવહારથી નિપૂણ, વિપુલ અનુભવ
5. પ્રચાર ફક્ત નહીં, વરસાદ ની જેમ
6. લોક સંગ્રહ : widen circle દંડી સ્વામી ગુરુદ્વામી અય્યપા
7. કારકિર્મ કરી નથી
8. મત નહીં માં પરિવર્તન
9. સંઘ સૃષ્ટિ પારિવારિક રચના ઉદાહરણ ઈમરજન્સી વખતે અમેરિકાના પત્રકારો પૂજને આ ગુરુજી મદ્રાસના રાજગોપાલાચાર્યને જવાબ ફેમીલી ઓર્ગેનાઈઝેશન ડિફરન્સ ડીગ્રી
10. સંઘશક્તિ અને વૃષ્ટિમાં અનુશાસનનું મહત્વ ગૌભક્ત ડાલડા ઘી નાખાવો આવી શકે અનુશાસનનું કારણ સામૂહિક વાતાવરણ કાર્યક્રમથી
11. ઉદાહરણ સ્વયં પ્રેરણા ગરમ ચા માં પાણી
12. કાર્યની ઓળખ ફક્ત સિદ્ધાંતોને આધારે નહીં
13. સંઘર્ષ સૃષ્ટિની પ્રતિષ્ઠા અને શક્તિ એના કાર્યકર્તા છે સૃષ્ટિ નિર્માણમાં વિદ્યાલયની કોલેજની યુનિવર્સિટીને વિશેષ પુસ્તક નહીં જીવતા જાગતા કાર્યકર્તા જ ઉદાહરણ છે
14. Best should suffer so rest can prosperous ઉદાહરણ સુનિલભાઈ મેહતા engineer પણ કોલેજ મે રહ્યા
15. ડિગ્રી કોઈપણ પણ પ્રતિબધ્ધતા મહત્વ ઉદા મનમોહનજી વૈદ્ય
16. પ્રસાદો શિખરો સ્થપી કાકો ન ગુરુદયાતે
17. આકૃતિમ સ્નેહ ડૉ હેડગેવાર અપ્પાજી જોશી ના ભાઈ ની બીમારી વખતે
18. સામાજિક સમરસતા પૂજનીએ ગુરુજી ચા નહીં ચાહ, જલેબીપી
19. બાળાસાહેબ: અસ્પૃશ્યતા કોઈ પાપ નથી તો દુનિયામાં કોઈ પાપ નથી માં સાથે અનુભવ ,પોતાનો વારસો ડાયાબિટીસ, જમીન
20. દતોપંત: સંઘ માટે વ્યવહારિક બની બીજાને સમજીએ ચા કેમ મોડી રીંગણા નું શાક કેમ
21. સ્વયં સેવકત્વ તો ટકી રહેવું,: સૂર્યનારાયણ રાવજી
22. અમૃતભાઈ સાત્વિક ક્રોધ
23. આમંત્રમ: ચિત્રકાર
24. ગોવા સત્યાગ્રહ ૧૯૫૫,રાજાભાઉ મહાકાલ( નારાયણ બળવંત) દિગમ્બર રાવ તિજારે પ્રસારક
25. મારો સંપૂર્ણ સમય સંઘ માટે વકીલ સાહેબ યોગમાં ન જોડાયા
26. દશા બદલે નિશાની વકીલ સાહેબ અને મનહરલાલજી મહારાજના પ્રસંગ
27. વસંતરાવ ચિપલુંકર કામ માટે અભ્યાસ છોડી લાગી ગયા.
28. કુટુંબભાવનું નિર્માણ પંકજભાઈ વડવાળા
• વિદ્યાર્થી જીવનમાં :વિદ્યાર્થી ગ્રંથાલય વ્યવસ્થાપક ,રામદાસ સંઘ શાખા પુના, સ્ટડી સર્કલ,સંઘવિસ્તારક ,નાસિક પ્રચારક ,1985માં નિવૃત્ત મુંબઈ કોલેજ બાંદ્રા, 19 59 થી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા
• એમનું ઘર જ કાર્યાલય :ઘર આર્થિક રંગ કરવો 1961 નું 76 માં છે
• કટોકટીમાં જેલવાસ/ પુસ્તક નહીં માણસ નું કામ
•
29. પોસ્ટકાર્ડનું પૂર્ણ ઉપયોગ સામાજિક ધન કેવી રીતે વાપરવો
30. ઘરનો ફર્નિચર રંગ કેમ નથી બદલત
31. શોભાયાત્રા ઇન્દોર જીપમાં અધ્યક્ષ પોતે નહીં વિવેકાનંદ નું ચિત્ર
32. અધિવેશનમાં કેન્ટીન પાવને માખણ લગાડવાનું કામ કરો
33. જન્મદિવસે ભેટ પુસ્તકની દોરી કેમ ખોલવી? એ પણ બતાવ્યુંEverything is an art
34. પ્રવાસમાં સાથે ડ્રાઇવરને ચાલકનો પરિચય અમારા સહયોગી કાર્યકર્તા તરીકે
35. અનુસુચિત જાતિના વિદ્યાર્થી ઘરે આવ્યા પાણી પીવા જાતે કહ્યું
36. આર્થિક ગરીબ વિદ્યાર્થી કોલેજ નું ફોર્મ ભર્યું એટલું નહીં ફી પણ કરી દીધી
37. તોફાનમાં ઘરે આવેલા વિદ્યાર્થીને સહારો આપ્યો શાંતિ આપ
38. બીમાર વિદ્યાર્થી રમેશને ઘરે રાખ્યો જાતે શાક બનાવીને ખવડાવ્ય
39. વૃત્ત બે કાર્યનું તમારું અને તમારા કાર્યનું
40. બેઠક વિષય ડાયરીમાં ચિત્ર દોરતો કાર્યકર્તાનો મનોભાવનું ચિંતનll
41. નગર બૌદ્ધિક પ્રશ્નો પ્રમુખને પ્રશ્ન ક્યાં પૂછવા
• યશવંતરાવ સામે નાની વાત ધ્યાનથી સાંભળો તેમને ન કહેલી વાત પણ સાંભળો તમને કોઈ દિનચર્યા પૂછે તેનો અર્થ કે તેને કંઈક વાત કરવી છે
• બેઠકમાં ચર્ચા કોલેજ અધિકારીનો વિરોધ કઈ રીતે કરવો? મેષ જો ચોપડવી ચર્ચા બધાને વિચાર બધાનો પણ તો સર્વ સંમતિથી નિર્ણય
• કલકત્તા અધિવેશનમાંથી તેનો કાર્યકર્તા પરત નીકળ્યા કેમ શહેરમાં ફરવાની ખરીદી કરવા ગયા.
• આંધ્રપ્રદેશમાં ભોજન ફક્ત ભાત એના વિશેની
• આવો રજાજી સંગઠનમાં દાન લેતા એકલા ન જવું એકલાનો જવું સાથે જવું
• અધિવેશનમાં ભેટ નામ સૌજન્યનો સ્વીકાર નહીં
• નવી યાદી જાહેર કરતા પહેલા બધા નવા લીધેલા અને છોડેલાને વાત કરવી જોઈએ
• નવા મંત્રી નવી તોડી એવું ઠીક નહિ બધાને જોડવાના છે કોઈને છોડવાનો નથી
• વ્યવસ્થામાં હોય તે વ્યાયામમાં ન જાય ?
• મોડા આવે તો કેમ કહેવું બેઠક
• લગ્ન દહેજ વિરોધ પ્રસંગમાં ગયા પણ જમ્યા નહીં
• પૂર્ણકાલીન પરત ફરતા ₹500 ફરી શું કરવું એની સલાહ
• કાર્યકર્તા પૂર્ણકાલીન સગાઈ પછી સલાહ ફનસની વાટ સંકોરવાને જેમ કામ કરવું
• પૂર્ણકાલીન વ્યક્તિગત અને નજદીકતા ન લાવવી આશક્તિ ન લાવવી લાલબત્તી સંતુલન જાળવો
• પૂર્ણકાલીન વ્યક્તિગત અને નજદીકતા ન લાવવી આશક્તિ ન લાવવી લાલબત્તી સંતુલન જાળવ
•
દિશા નહીં દશા બદલ
દ્વારકા પ્રસાફ મિશ્ર: status counscius leaders and comfort living cadre
નોલવેલ , મારી શાખા પપ્પાજી
રામ માટે કાર સેવા પપ્પાજી
રત્નદીપ બનીએ
• अनपेक्ष: शुचिर्दक्ष: उदासीनो गत्व्यथ:
• सर्वारंभ परित्यागी यो मदभक्त: स मे प्रिय:

Comments
Post a Comment